world Animal Day

Posted by The Open Page | 4th September 2017

 
વિશ્વ પ્રાણી દિવસ

પ્રાણીઓના અધિકારોની જાગૃત્તતા ફેલાવવા માટે દુનિયામાં દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસને વિશ્વ પરની દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

બ્રિટનમાં “પશુ કલ્યાણ અધિનિયમ ૨૦૦૬” એ પશુ કલ્યાણના સંદર્ભમાં અનેક સંગઠનના કાર્ય કાર્ય. યુનાઇટેડ નેશનના દિશા-નિર્દેશો મુજબ અનેક અભિયાનો નો પ્રારંભ કર્યો. સંયુક્ત રાષ્ટ્રએ પોતાની સાર્વભોંમ ઘોષણામાં પશુઓની પીડાના સંદર્ભમાં એમને સંવેદનશીલ પ્રાણીના રૂપમાં ઘોષિત કર્યું.

વિશ્વ પ્રાણી દિવસ વાસ્તવમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. આના વિવિધ માધ્યમોથી આપણને ઘણી વસ્તુઓની યાદ અપાવે છે. કે જેનાથી પ્રાણીઓ આપણા જવાનની ગુણવત્તામાં વૃત્તિ કરે છે. આ દિવસે વિશ્વ પરની કલ્યાણ અભિયાન, પશુઓના બચાવ માટે આશ્રયોનું ઉદઘાટન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આના સિવાય સ્કૂલો અને કોલેજોમાં પણ વન્ય જીવોથી જોડાયેલી ઘણી બધી જાણકારી ટીવી અને કમ્પ્યુટર દ્વારા મેળવી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તે દિવસે અનેક સંગઠનો દ્વારા જાનવરોના આશ્રય માટે નિર્માણના કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.

શ્રુતિ જૈન

વિદ્યાર્થી

ત્રિપદા હાઈસ્કૂલ 

Read Full Post »